Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 198 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૮ )

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. ||૧૯૮||

They shall never dine at ceremonies pertaining to conception etc. and obsequial rites of the eleventh day and the twelfth day or any other similar ceremonies. ||198 ||