Shikshapatri Shlok 197 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૭ )

અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઈત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. ||૧૯૭||

They shall strictly abstain from taking betel leaves, opium, tobacco and other similar intoxicating substances. ||197 ||