Shikshapatri Shlok 196 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૬ )

અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. ||૧૯૬||

They shall behave like Bharatji (son of Rishabdev) who in ancient times used to act as an insensate Brahmin. ||196 ||