Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 195 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૫ )

તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું ||૧૯૫||

If this facility is not available, they shall ask for uncooked food and offer it to Lord Shree Krishna before consuming it. ||195 ||