Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 194 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૪ )

અને જે ગૃહસ્થના ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય. ||૧૯૪||

They shall go for meals to a householder’s place where food is served by males, and where they have no contact with or sight of females. ||194 ||