Shikshapatri Shlok 193 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૩ )

અને ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ; અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. ||૧૯૩||

They shall never go to a householder’s place except for religious gatherings or receiving alms.They shall always utilize their time in devotion to God instead of wasting their time idly. ||193 ||