Shikshapatri Shlok 191 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૧ )

અને તે સાધુ તેમણે, આપત્કાળ પડ્યા વિના રાત્રીને વિષે સંત સોબત વિનાનું ચાલવું નહિ તથા આપત્કાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહિ. ||૧૯૧||

Except in emergency, they should never go out alone during night-time nor shall they go out without company at any other times. ||191 ||