Shikshapatri Shlok 190 ( શિક્ષાપત્રી શ્લોક ૧૯૦ )

અને કોઈની થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધિની હોય તો તેને વિષે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. ||૧૯૦||

They shall never accept deposits from others, never lose patience and shall never allow a female to enter their place of residence. ||190 ||