Shikshapatri Shlok 189 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮૯ )

અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી; અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. ||૧૮૯||

They shall control all senses, especially the sense of taste, and shall not accumulate wealth or ask others to do so on their behalf. ||189 ||