Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 186 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮૬ )

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય, તે કોઈએ પણ ચર્મવારિ ન પીવું ને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવી. ||૧૮૬||

Those who are Brahmins by caste shall never drink water, which has been passed through a leather vessel.They shall never consume foods like onion, garlic etc. ||186 ||