Shikshapatri Shlok 185 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮૫ )

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી, તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી; ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ, જે તે સર્વકાળે વર્જવો ||૧૮૫||

They shall study the Vedas and other Holy Scriptures, and serve their Guru.They shall never associate with effeminate males just as they would never associate with females. ||185 ||