Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 184 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮૪ )

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય, તેને ઘેર ભિક્ષા કરવા જવું નહિ ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું ||૧૮૪||

They shall never go for alms to those Brahmin homes where food is served by a female but shall go elsewhere where food is served by a male. ||184 ||