Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 183 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮૩ )

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી ||૧૮૩||

They shall never massage their body with oil, nor arm themselves, nor put on frightful clothes.They shall suppress their sense of taste. ||183 ||