Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 181 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮૧ )

અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી, પણ સમીપે આવવા દેવી નહિ ||૧૮૧||

They shall immediately stop a female who deliberately advances towards them, by talking to her or by showing contempt towards her. ||181 ||