Shikshapatri Shlok 180 ( શિક્ષાપત્રી શ્લોક ૧૮૦ )

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી, તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ, થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું; ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષે યુક્ત રહેવું ને માને રહિત રહેવું ||૧૮૦||

They shall not obey a command that violates their vow of celibacy even if that command is given by their Guru.They shall always be patient, content and without pride. ||180 ||