Shikshapatri Shlok 179 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૯ )

અને સ્ત્રીના વેષને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામું જોવું નહિ; અને તે સાથે બોલવું નહિ અને સ્ત્રીનો ઉપદેશ કરીને ભગવાનની કથા, વાર્તા, કીર્તન પણ ન કરવા. ||૧૭૯||

They shall never look at nor talk to a man who is disguised as a female.They shall not give religious discourses and sing devotional songs directed at females. ||179 ||