Shikshapatri Shlok 178 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૮ )

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ; અને મૈથુનાસક્ત એવાં જે પશુ-પક્ષી આદિક પ્રાણી માત્ર, તેમને જાણીને જોવા નહિ. ||૧૭૮||

They shall never draw pictures of females nor touch clothes worn by females.They shall never intentionally look at any creature in the act of coition. ||178 ||