Shikshapatri Shlok 177 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૭ )

અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા, ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો; અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહિ. ||૧૭૭||

They shall never touch nor purposely look at images of females, pictures or idols made from wood etc., except those of Goddesses. ||177 ||