Sunday, 21 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 176 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૬ )

અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી અને ન સાંભળવી; અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય, તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. ||૧૭૬||

They shall never talk of females nor listen to talks about females and shall not go for bathing, washing etc. to places where women frequently visits. ||176 ||