Shikshapatri Shlok 175 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૫ )

હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો; અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ, અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ. ||૧૭૫||

Now I narrate the specific Dharmas of Naishthik Brahmachari. All Naishthik Brahmacharis who are My followers, shall never touch, talk nor deliberately look at any female. ||175 ||