Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 173 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૩ )

અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્રો પહેર્યા વિના નહાવું નહિ અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું. ||૧૭૩||

No woman shall bathe without having clothes on and shall never conceal her periodical menses. ||173 ||