Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 172 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૨ )

અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવા જે ઝીણાં વસ્ત્ર તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. ||૧૭૨||

They shall never play Holi nor put on ornaments, nor dress themselves with transparent clothes interwoven with gold or similar metals. ||172 ||