Shikshapatri Shlok 171 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૧ )

અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ, તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંતસ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. ||૧૭૧||

Except in emergency, young widows shall never stay in a secluded place with young men, even though they may be closely related. ||171 ||