Shikshapatri Shlok 170 ( શિક્ષાપત્રી શ્લોક ૧૭૦ )

અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો ; અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાર્તા, તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ||૧૭૦||

They shall never associate with, nor even touch women who practice abortion, nor shall they indulge in or listen to amorous talks regarding males. ||170 ||