Shikshapatri Shlok 168 ( શિક્ષાપત્રી શ્લોક ૧૬૮ )

અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂવું અને મૈથુનાસક્ત એવાં જે પશુપક્ષી આદિક જીવપ્રાણી માત્ર તેમને ક્યારેય જાણીને જોવા નહીં. ||૧૬૮||

They shall take a meal only once a day and sleep on the floor.They shall never deliberately look at any creature in the act of coition. ||168 ||