Shikshapatri Shlok 167 ( શિક્ષાપત્રી શ્લોક ૧૬૭ )

અને તે વિધવા સ્ત્રીઓ, તેમણે પોતાના ઘરમાં પોતાના જીવનપર્યંત દેહ નિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો તે ધન જે તે ધર્મ કાર્યને વિષે પણ ન આપવું અને જો તેથી અધિક હોય તો આપવું ||૧૬૭||

Those who have just sufficient wealth for lifetime maintenance, shall not offer it even for religious purposes; they may do so if they have surplus to their requirements. ||167 ||