Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 166 ( શિક્ષાપત્રી શ્લોક ૧૬૬ )

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ, તે થકી કોઈપણ વિદ્યા ન ભણવી; અને વ્રત ઉપવાસે કરીને વારંવાર પોતાના દેહનું દમન કરવું ||૧૬૬||

They shall not receive education from a male person who is not closely related to them.They shall constantly control their body and senses by observing fasts. ||166 ||