Shikshapatri Shlok 165 ( શિક્ષાપત્રી શ્લોક ૧૬૫ )

અને ધાવણો જે બાળક, તેના સ્પર્શને વિષે તો જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી; અને કોઈ અવશ્યનું કામકાજ પડે તેને વિષે કોઈક વૃધ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃધ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી. ||૧૬૫||

Casually touching a suckling child is not an offense just as there is no offense in touching an animal.Also there is no offense in touching or conversing with an old man when it becomes absolutely necessary. ||165 ||