Shikshapatri Shlok 164 ( શિક્ષાપત્રી શ્લોક ૧૬૪ )

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો; અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના સમીપ સંબંધ વિનાના જે યુવાન પુરુષ, તેમની સાથે ક્યારેય પણ બોલવું નહિ ||૧૬૪||

They shall never touch any male who is not closely related to them.Young widows shall never converse with any young man who are not their nearest relatives unless absolutely necessary. ||164 ||