Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 162 ( શિક્ષાપત્રી શ્લોક ૧૬૨ )

અને તે સુવાસિની સ્ત્રીઓ, તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં; પારકેઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદિકનો ત્યાગ કરવો. ||૧૬૨||

When their husbands are far away from home, married women shall never wear attractive clothing or ornaments, visit other peoples’ homes nor indulge in merriment. ||162 ||