Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 157 ( શિક્ષાપત્રી શ્લોક ૧૫૭ )

અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું. અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. ||૧૫૭||

My disciples who are rulers shall treat their subjects as they treat their own children in accordance with Dharmashastras, and shall establish a code ofDharma on the Earth. ||157 ||