Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 156 ( શિક્ષાપત્રી શ્લોક ૧૫૬ )

અને તે ધનાઢ્ય એવા જે ગૃહસ્થ સત્સંગી તેમણે ભગવાનના મંદિરને વિષે મોટા ઉત્સવ કરાવવા તથા સુપાત્ર એવા જે બ્રાહ્મણ તેમને નાના પ્રકારના દાન દેવા. ||૧૫૬||

My wealthy Satsangis shall organise celebrations of great religious festivals in temples and shall give various kinds of alms to deserving Brahmins. ||156 ||