Shikshapatri Shlok 153 ( શિક્ષાપત્રી શ્લોક ૧૫૩ )

અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ, તે ઠેકાણે કોઈક કઠણ-ભૂંડો કાળ અથવા શત્રુ અથવા રાજા, તેમના ઉપદ્રવે કરીને સર્વ પ્રકારે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પોતાના પ્રાણનો નાશ થતો હોય. ||૧૫૩||

When loss of prestige or estate or life is threatened in a place where they reside either due to a natural disaster or by enemies or harassment by a king; ||153 ||