Shikshapatri Shlok 149 ( શિક્ષાપત્રી શ્લોક ૧૪૯ )

અને શ્રાવણ માસને વિષે મહાદેવનું પુજન જેતે બિલ્‍વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું || ૧૪૯ ||

In the month of Shraavana, they shall worship with reverence Mahadeva, withBilva-Patras and the like, or ask others to worship Mahadeva on their behalf. ||149 ||