Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 146 ( શિક્ષાપત્રી શ્લોક ૧૪૬ )

અને પોતાના વ્‍યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્‍યપ્રત્‍યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામુ લખવું || ૧૪૬ ||

They shall keep daily records of their income and expenditure relating to social affairs in their own legible handwriting. ||146 ||