Shikshapatri Shlok 144 ( શિક્ષાપત્રી શ્લોક ૧૪૪ )

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્‍ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી || ૧૪૪ ||

One shall not rely merely on oral agreements with regards to amounts payable by either party in matrimonial affairs of one’s own or other, but such agreements shall be in writing and duly witnessed. ||144 ||