Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 143 ( શિક્ષાપત્રી શ્લોક ૧૪૩ )

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્‍વી ને ધનના લેણદેણ કરીને વ્‍યવહાર જેતે કયારેય ન કરવો. || ૧૪૩ ||

They shall not undertake any sort of dealings pertaining to land or money even with their sons or friends without a written document duly witnessed. ||143 ||