Shikshapatri Shlok 142 ( શિક્ષાપત્રી શ્લોક ૧૪૨ )

અને ગાય, બળદ, ભેંસ, ઘોડા, આદિક જે પશુ તેમની તૃણ જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય તો તે પશુને રાખવા અને જો સંભાવના ન થાય તો ન રાખવા || ૧૪૨ ||

They shall keep cows and other cattle only if they are capable of taking care of them with fodder, water etc. otherwise they shall not keep them. ||142 ||