Shikshapatri Shlok 140 ( શિક્ષાપત્રી શ્લોક ૧૪૦ )

અને વળી પોતાના વર્ણાશ્રમને ઘટિત એવો જે ઉદ્યમ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો અને કૃષિવૃતિવાળા જે ગૃહસ્‍થ સત્‍સંગી તેમણે બળદિયાના વૃષણનો ઉચ્‍છેદ ન કરવો || ૧૪૦ ||

They shall take vocations suitable to their caste and class, according to their abilities.Farmers should never castrate their bulls. ||140 ||