Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 139 ( શિક્ષાપત્રી શ્લોક ૧૩૯ )

અને અમારા આશ્રિત જે ગૃહસ્‍થ તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે કોઇ મનુષ્‍ય તેમની જે સેવા તે જીવનપર્યત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. || ૧૩૯ ||

My disciples shall render life long services to their parents, Guru and ailing persons according to their ability. ||139 ||