Shikshapatri Shlok 136 ( શિક્ષાપત્રી શ્લોક ૧૩૬ )

અને તે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે યુવા અવસ્‍થાને યુકત એવી જે પોતાની મા, બહેન અને દિકરી તે સંગાથે પણ આપત્‍કાળ વિના એકાંત સ્‍થળને વિષે ન કહેવું અને પોતાની સ્‍ત્રીનું દાન કોઇને ન કરવું || ૧૩૬ ||

They shall never remain in a secluded place even with their mother, sister or daughter who are of young age, except in unavoidable circumstances and shall never give away their wives to anybody. ||136 ||