Shikshapatri Shlok 135 ( શિક્ષાપત્રી શ્લોક ૧૩૫ )

હવે ગૃહસ્‍થાશ્રમીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. અમારે આશ્રીત જે ગૃહસ્‍થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્‍ત્રીઓ તેમનો સ્‍પર્શ ન કરવો. || ૧૩પ ||

Now specific Dharmas of householders are being described. My disciples who are male householders shall not touch widows except those who are closely related to them. ||135 ||