Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 133 ( શિક્ષાપત્રી શ્લોક ૧૩૩ )

અને હવે એ અયોધ્‍યાપ્રસાદ અને રઘુવીર એ બન્‍નેની જે પત્‍નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્‍ત્રીઓને જ શ્રીકૃષ્‍ણનાં મંત્રનો ઉપદેશ કરવો પણ પુરુષોને ન કરવો || ૧૩૩ ||

The wives of the Acharyas, with the permission of their husbands shall initiate, preach and give Shree Krishna Mantra to females only. ||133 ||