Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 131 ( શિક્ષાપત્રી શ્લોક ૧૩૧ )

અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઇ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ના દાને કરીને આદર થકી સંભાવના કરવી || ૧૩૧ ||

They shall give food to those people who come to the temple in need of food and treat them with due hospitality according to their means. ||131 ||