Shikshapatri Shlok 130 ( શિક્ષાપત્રી શ્લોક ૧૩૦ )

અને મોટા જે મંદિર તેમને વિષે અમે સ્થાપન કર્યા એવા જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણના સ્વરૂપ, તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. ||૧૩૦||

They shall worship, with due rites, Laxmi-Narayana and other images of Lord Shree Krishna installed by Me in the prominent temples. ||130 ||