Wednesday, 17 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 129 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૯ )

અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિષે રાખવા; અને સાધુને આદર થકી માનવા તથા સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો. ||૧૨૯||

They shall see that all disciples conform to their respective Dharmas.They shall treat all saintly persons with respect and study the scriptures with reverence. ||129 ||