Shikshapatri Shlok 128 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૮ )

અને અમારે આશ્રિત જે સર્વે સત્સંગી, તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિષે અમે સ્થાપન કર્યા એવા જે તે અયોધ્યાપ્રસાદ અને રઘુવીર, તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી. ||૧૨૮||

I have enthroned the two Acharyas as spiritual leaders in order to preserve the religion of all My disciples.They shall initiate to my faith, those male aspirants who are desirous of salvation. ||128 ||