Shikshapatri Shlok 127 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૭ )

અને ભાદરવા સુદિ ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદિ ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી. ||૧૨૭||

They shall perform worship of Shree Ganapati on the fourth day of the first half of the month of Bhadarva, and that of Hanuman on the fourteenth day of the second half of the month of Aaso. ||127 ||