Thursday, 18 January 2018
|| શ્રી સ્વામિનારાયણો વિજયતેતરામ ||

Shikshapatri Shlok 126 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૬ )

અને પોતાના જે શિષ્ય, તેમણે ધર્મ નિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ; અને તે અન્ન જૂનું થાય તો તે જૂનું કોઈકને દઈને નવું લેવું અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. ||૧૨૬||

They shall never sell food grains offered to them by their disciples.However the old grains may be exchanged for new as such exchange is not considered as selling. ||126 ||