Shikshapatri Shlok 125 ( શિક્ષાપત્રી શ્લોક ૧૨૫ )

અને વ્યવહાર કાર્યને વિષે કેનું પણ જમાનગરૂં ન કરવું અને કોઈ આપત્કાળ આવી પડે તો ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો. પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. ||૧૨૫||

They shall never stand as surety for others in social matters.In the event of hardship, they shall subsist on alms but never incur debts. ||125 ||